સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Gold Price Today : એક જ અઠવાડિયામાં મોંઘું થયું સોનું, વૈશ્વિક ભાવમાં પણ ઉછાળો!
2. Mehidy Hasan એ પ્રથમ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ બાંગ્લાદેશ ખેલાડી બન્યો
3. Vadodaraના પાદરામાં કરંટ લાગતાં સગા ભાઈ-બહેનનું કરુણ મોત: મંદિરે જતાં સર્જાયી કરૂણાંતિકા!
4. Ajit Doval: જમીન-આકાશ કે નર્ક…. આતંકીઓને છોડીશું નહીં, પહલગામ હુમલા બાદ PM મોદીએ આપ્યા હતા આદેશ
5. AUS vs BAN 1st Test: બાંગ્લાદેશની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું
6. Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ
7. Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન
9. Ranchi: CM આવાસનો ઘેરાવ કરશે વિદ્યાર્થીઓ, મુખ્યમંત્રીના રાજીનામાની માંગ
10. Zimbabwean boat accident: બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 18 બાળકો સહિત 72ના મોત
