18 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

📅 Published: August 18, 2026 | 📂 Category: India National

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabadમાં TPC મુદ્દે AMCની તવાઈ, ઈસનપુરનું જલારામ ખમણ હાઉસ સીલ

2. Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ

3. Kutch: ગાંધીધામ અને મુન્દ્રા સહિત 15 સ્થળોએ ITના દરોડા, મોટા પાયે કરચોરી અને હિસાબોમાં ગેરરીતિની શંકા

4. ગુજરાતના IPS અધિકારીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, વડોદરા અને અમદાવાદના DCP સહિત ખેડા SP નો શ્રેષ્ઠ કામગીરીમાં સમાવેશ

5. Ahmedabadમાં રોગચાળાનો ખતરો વધ્યો, 15 દિવસમાં મેલેરિયાના 48 અને ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા

6. Ahmedabad: નીતિન પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું, રોહન ગુપ્તાને બાદ કરી મૂળ ભાજપીઓને જ આપ્યા અભિનંદન

7. Bardoli: સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સત્તાધારી સહકાર પેનલનો સફાયો, કિસાન પરિવર્તન પેનલનો ઝળહળતો વિજય

8. Donald Trumpના ભારતીય ચૂંટણી પંચ અંગેના નિવેદન પર ભારતનો જવાબ, MEAએ કહ્યું ‘ચૂંટણી તંત્રની મજબૂતી વૈશ્વિક સ્તરે જાણીતી’

9. Vande Mataram Row: સોનિયા ગાંધી આપણા દેશના છે? વંદે માતરમના વિવાદને લઇને ગરમાવો, કોંગ્રેસે નકાર્યા આરોપો

10. Shehzad Poonawalla: ટેક્સ ચૂકવવા છતાં મિડલ ક્લાસને મળે છે શું? બીજેપી છોડતા જ શહેઝાદ પૂનાવાલાના તીખા સવાલ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *