Ankleshwar: હરિપુરાના હરિહર મહાદેવ ઉપર કાવડિયાઓ દ્વારા જળાભિષેક

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

અંકલેશ્વર : હરિપુરા ખાતે આવેલ હરિહર મહાદેવ મંદિરથી કાવડયાત્રા નીકળી હતી જેમાં 20 યુવકો દ્વારા કાવડમાં ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું પવિત્ર જળ લાવી દર સોમવારે મહાદેવનો અભિષેક કરવાનું કાર્ય વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર આ વખતે પણ શ્રાવણના પ્રથમ સોમવારે કાવડિયાઓ દ્વારા નર્મદાજીના જળથી હરહર મહાદેવ ઉપર જળાભિષેક કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *