સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Valsad News: ફૂડ સેફ્ટી વિભાગની રેડ, શંકાસ્પદ પનીર જપ્ત, એક રેસ્ટોરન્ટ સીલ
2. Surat: ભાજપ નેતા મુકેશ ગુજરાતીની વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝા સામે બેફામ ટિપ્પણી, ફેસબુક પર આપત્તિજનક પોસ્ટથી વિવાદ
3. CM Bhupendra Patel US Visit Day 3: CMએ માઇક્રોન અને ગુગલની મુલાકાત લીધી, પર્પ્લેક્સિટી AI ના CEO તથા TiE ના સભ્યો સાથે યોજાઈ મહત્વપૂર્ણ
4. Ahmedabad: સરખેજ-સાણંદ હાઇવે પર ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગ, ફાયરની 8 ગાડીઓ સ્થળ પર
5. Vadodara: ગોધરા રેલવે પોલીસનો કોન્સ્ટેબલ માંદગીની રજા મૂકીને દારૂની ખેપ મારતો, બૂટલેગર સાથે 50 ટકાની રાખી ભાગીદારી
6. Ahmedabad Metro Phase 3: ધોલેરા એરપોર્ટ અને કોમનવેલ્થ ગેમ્સ સ્થળ સુધી પહોંચશે મેટ્રો, જાણો સ્ટેશન અને રૂટ
7. Dangમાં દારૂના જથ્થા પર પોલીસનો સપાટો! 4 આરોપી ઝડપાયા, રૂ.9.44 લાખનો મુદ્દામાલ જપ્ત
8. IndiGo ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરની તબિયત બગડતા લેવાયો નિર્ણય
9. Congress: શિક્ષા વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષાથી લઈ યુવા સુધી… CWCની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
10. Delhiમાંથી પકડાયો પાકિસ્તાની નાગરિક, નેપાળના રસ્તે ભારતમાં કરી હતી ઘૂસણખોરી