Vadodara: વાઘોડિયાની શાળાના તેજસ્વી બાળકોને ઈનામ વિતરણ

📅 Published: August 20, 2026 | 📂 Category: Baroda

વાઘોડિયા : વાઘોડિયા વિદ્યોતેજક મિત્ર મંડળ દ્વારા વાઘોડિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો પૈકી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્રિતીય ક્રમાંક મેળવનાર અને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયો તેમજ સંસ્કૃતમાં સર્વાધિક ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *