ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 12 થયો

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 12 થયો

લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ જોવા મળ્યું

ઝેરી દારૂ પીધા બાદ 55 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત

અવિનાશ પરમાર નામના આધેડની તબિયત લથડતા દાખલ કરાયા

હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવિનાશ પરમારનું મોત નીપજ્યું 

વધુ એકનું મોત થતા લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 12 થયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *