Ahmedabad: બાવળા કાલુપુરબેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

📅 Published: August 22, 2026 | 📂 Category: Ahmedabad

બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા આર.એ પટેલ માર્કેટ ખાતેની કાલુપુર કોમર્શિયલ બેંક ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો ગ્રામજનો તેમજ બેંકના ખાતેદારોને સેવાકીય પ્રવૃતિ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ 181 રક્ત દાતાઓએ રક્તઆપ્યું હતું જેમાંથી 15 રક્તદાતાઓ રિજેક્ટ થયા હતા અને 166 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *