નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે નેપાળમાં ભારે તબાહી મચી ગઈ. ઉપરના થમ્બ ઈમેજ પર ક્લિક કરીને જુઓ તબાહીનો વીડિયો…
નેપાળમાં ભયાનક પૂર:હેલિકોપ્ટરથી ધાબા પર ફસાયેલા યુવકનું દિલધડક રેસ્કયૂ, સેનાની મોટી કામગીરી
📅 Published: August 26, 2026 |
📂 Category: International
