નેપાળમાં પૂર:કાદવ-કાટમાળનો પ્રવાહ જોઈને મહિલાઓ રડવા-કકળવા લાગી

📅 Published: August 27, 2026 | 📂 Category: International

નેપાળમાં ખીણમાંથી કાદવ અને કાટમાળનો ઝડપી પ્રવાહ વહેતો જોવા મળ્યો. પહાડી પર વસેલા લોકો વિનાશનું દ્રશ્ય જોઈને ભયભીત થઈ ગયા. ઘણી મહિલાઓ જમીન પર બેસીને રડતી-કકળતી જોવા મળી. બાળકો પણ ડરેલા-સહમેલા દેખાયા. વીડિયો જોવા માટે ઉપર આપેલી ઇમેજ પર ક્લિક કરો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *