નેપાળમાં પૂર:ઉછળતા પૂરના પાણીમાં હેંગિંગ બ્રિજ જોરશોરથી ઝૂલતો રહ્યો

📅 Published: August 27, 2026 | 📂 Category: International

નેપાળમાં અચાનક આવેલા પૂરનું પાણી લાકડા અને દોરડાથી બનેલા હેંગિંગ બ્રિજ સુધી પહોંચી ગયું. તેજ પ્રવાહમાં પુલ જોર જોરથી ઝૂલવા લાગ્યો અને થોડી જ વારમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો. આ દરમિયાન આસપાસ ઉભેલા લોકો પુલને તૂટતો જોતા રહ્યા. પૂરા સમાચાર જોવા માટે વીડિયો પર ક્લિક કરો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *