Ahmedabad: ઇન્ડિયન બેંક મેગા એસેટ ફેર 1.0માં સરફેસી પ્રોપર્ટીઝ અમદાવાદ ઝોનનું પ્રદર્શન યોજાયું

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

ઇન્ડિયન બેંક, અમદાવાદ ઝોન દ્વારા અમદાવાદના 50 થી વધુ મોર્ટગેજ્ડ રહેણાંક ફ્લેટ, વાણિજ્યિક મિલકતો, પ્લોટ અને ઔદ્યોગિક મિલકતોના પ્રદર્શન માટે 2 દિવસનો એસેટ ફેર 1.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઝોનલ મેનેજર – પ્રભાત રંજન સિંહા, ડેપ્યુટી ઝોનલ મેનેજર – અલકા જાસુજા, એજીએમ સતીશ કુમાર ભાટિયા, એજીએમ મુકેશ સિંહ અને એજીએમ વિક્રમ સેહગલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 2 દિવસ દરમિયાન 100 થી વધુ સંભવિત ખરીદદારોએ એસેટ ફેર સ્થળની મુલાકાત લીધી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

ઇન્ડિયન બેંક અમદાવાદ ઝોન દ્વારા મોર્ટગેજ્ડ રહેણાંક ફ્લેટ વાણિજ્યિક મિલકતો પ્લોટ અને ઔદ્યોગિક મિલકતોના પ્રદર્શન માટે એસેટ ફેરનું આયોજન કરવામાં આવ્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *