30 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

📅 Published: August 30, 2026 | 📂 Category: India National

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Panchmahal News: ગોધરા દાહોદ હાઈવે પરથી દારુ ભરેલો ટ્રક ઝડપાયો, બુટગેલરે પ્લાસ્ટિકના કોથળામાં જથ્થો સંતાડ્યો હતો

2. Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ

3. Junagadh News: ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની દીવાલ પર દેખાયો દીપડો, Video

4. Ahmedabad News : ચિટફંડ કૌભાંડમાં ફરાર આરોપીની સિલીગુડીથી ધરપકડ, 17 કરોડથી વધુની ગેરરીતિનો આરોપ

5. Nepal Flood : મૃતકોની ઓળખ માટે ગાંધીનગર NFSUની 10 સભ્યોની નિષ્ણાત ટીમ પહોંચી

6. Dang News : સાપુતારા ઘાટમાં નાશિક-સુરત બસને નડ્યો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

7. Panchmahal News: શહેરા APMCની 10 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી જંગ બન્યો રોમાંચક

8. Ludhianaમાં ISIના મોટા મોડ્યૂલનો પર્દાફાશ,’મેડ ઈન ચાઈના’ કેમેરાથી પાકિસ્તાનને આપી રહ્યા હતા લાઈવ ફીડ

9. West Bengal : ભારત-બાંગ્લાદેશ સરહદ પર લગભગ 25 કરોડનું સોનું જપ્ત, મહિલા તસ્કરની કરાઈ ધરપકડ

10. West Bengal: અભિષેક બેનર્જીની મુશ્કેલી વધી, મંગળવારે હાજર થવા આદેશ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *