શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં ભક્તિનો મહાસાગર:ભક્તોએ દિગંબર સ્વરૂપના દર્શન કર્યા; નિઃશુલ્ક સામાનઘર, ઝિગઝેગ ક્યુ સહિત ઝોન આધારિત વ્યવસ્થા

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભક્તોની ભીડ જોવા મળી. સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ હજારો શિવભક્તો ઉમટી પડ્યા. મહાદેવના દિગંબર સ્વરૂપના પ્રાકૃતિક દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા. દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવ્યવસ્થિત દર્શન માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના ઘરેબેઠાં કરો દર્શન, પૂજા કરી આરતી પણ ઉતારો આ પણ વાંચો, શ્રાવણના સોમવારનું મહત્ત્વ અને પૂજા-વિધિ વાંચો શ્રાવણના પ્રથમ દિવસે કેવો હતો માહોલ, ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી આ પણ વાંચો : શ્રાવણના પ્રથમ સોમવારે સર્જાયો ધ્વજાપૂજાનો રેકોર્ડ જાણો શ્રવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં કેવો હતો માહોલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *