જમીન સંપાદનની શક્યતા હોય તો NA મંજૂરી પર બ્રેક:સર્વે નંબર નક્કી થયા બાદ 1 વર્ષ સુધી રોક, ગામોની યાદી કલેક્ટરને આપવી પડશે; 60 દિવસમાં સંપાદનપાત્ર સર્વે નંબરોની ઓળખ થશે

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન જમીનને બિનખેતી (NA) મંજૂરી આપવામાં આવતી હોવાથી પ્રોજેક્ટ પર વિપરીત અસર થતી હોવા તેમજ સંપાદક સંસ્થા પર વધારાનો નાણાકીય બોજ પડતો હોવાની બાબતને ધ્યાનમાં રાખી મહેસૂલ વિભાગે જમીન સંપાદન અંતર્ગત આવતી જમીનો માટે જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળ બિનખેતી પરવાનગી આપવા અંગે નવી કાર્યપદ્ધતિ નક્કી કરી છે. પરિપત્રમાં નીચે મુજબ ચાર મહત્વના નિયમો NIC સોફ્ટવેરમાં પણ ફેરફાર કરાશે
આ કાર્યપદ્ધતિના અમલીકરણ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (S.M.C.) દ્વારા N.I.C. મારફતે સોફ્ટવેરમાં જરૂરી સુધારા કરવાના રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *