Janmashtami 2026 Live Update : દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવનો માહોલ, કાળિયા ઠાકોરના દર્શનાર્થે દેશ-વિદેશથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

📅 Published: September 4, 2026 | 📂 Category: Bhakti

Janmashtami 2026 : ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *