Bhavnagar લઠ્ઠાકાંડમાં 46 લોકો ઝપેટમાં, 4 રાજ્યોમાં બુટલેગરો પર SMCના દરોડા, મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટના વધુ ગંભીર બની રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે...
