CJPની 5 સપ્ટેમ્બરની કૂચ પર પ્રતિબંધ મૂકવાનો SCએ કર્યો ઇનકાર, વિરોધ પ્રદર્શન યથાવત
દેશની સર્વોચ્ચ અદાલતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આગામી 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી પ્રસ્તાવિત કૂચ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર...
