Weather Update: ભારે વરસાદને પગલે ચિત્રકૂટમાં પૂરની સ્થિતિ, 16 રાજ્યોમાં અપાયું ભારે વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, દિલ્હી-એનસીઆર સહિત દેશના ૧૬ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ...
Read More »