Allahabad HC: શાળામાં હિજાબ પહેરવાની માગ અંગે HCનો નિર્ણય, કહ્યું ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી
અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની 11મા ધોરણની મુસ્લિમ વિદ્યાર્થીની દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી. અરજદારે સ્કૂલ...
