Jharkhand : વિદ્યાર્થીઓની મોટી જીત, TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ્દ જાહેર
ઝારખંડમાં છેલ્લા 24 દિવસથી પરીક્ષામાં કથિત ગેરરીતિ અને અનિયમિતતાના મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. હેમંત સોરેન...
