Mumbai Goa Highwayના ઉદ્ઘાટનમાં હું નહીં જઊ.. કામમાં મોડુ થતા ભડક્યા નીતિન ગડકરી, કોન્ટ્રાક્ટરોનો લેશે ઉધડો
મુંબઈ-ગોવા હાઈવેના નિર્માણમાં થઈ રહેલા વિલંબને કારણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ખૂબ જ નારાજ અને શરમ અનુભવી રહ્યા છે. તેમણે...
