Ahmedabad News : આનંદ નિકેતન સ્કૂલની બેદરકારી સામે પોલીસ કાર્યવાહી, ટ્રસ્ટી-શિક્ષક-કેન્ટીન સંચાલકને નોટિસ
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન શાળામાં એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા લંચના...
