Ahmedabad : સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ'ના લિરેલિરા : સાયન્સ સિટી સહિતના પોશ વિસ્તારોમાં પિક અવર્સમાં ચક્કાજામ
અમદાવાદના પોશ વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન વાહન લઈને નીકળવું માથાનો દુખાવો બની રહ્યું છે. સાયન્સ સિટી, માનસી સર્કલ અને જજીસ...
