Ahmedabad News : ચાલતી બસમાં ગર્ભવતી મહિલાને ઉપડી પ્રસૂતિની પીડા, 108ની ટીમ બની દેવદૂત, કઠલાલ હાઇવે પર કરાવી સફળ ડિલિવરી
ગુજરાતમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અવારનવાર જરૂરિયાતમંદો માટે જીવનરક્ષક સાબિત થતી હોય છે. તાજેતરમાં જ કઠલાલ હાઇવે પરથી એક અત્યંત...
