સુરતના ભૂતિયા ડિમોલિશનમાં કેન્દ્રીય મંત્રી આઠવલેની એન્ટ્રી: “જો ગરીબોનો વોટ માન્ય હોય, તો તેમનું ઝૂંપડું અમાન્ય કેમ?”; સાયકલવાલાએ કમિશનર નકુમને ‘જનરલ ડાયર’ સાથે સરખાવ્યા
By Dharmesh Prajapati સુરતના વેડ દરવાજા સ્થિત ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આવેલી આશરે ૬૦ વર્ષ જૂની નાસીરનગર વસાહતમાં તાજેતરમાં કરવામાં...
