અક્ષય કુમારનો ખતરનાક અંદાજ, વૈભવ સૂર્યવંશી ફરી ફ્લોપ, વિજય માલ્યાનો મોટો આરોપ સહિતના સમાચાર

📅 Published: September 9, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Akshay Kumar Birthday: ‘હૈવાન’માં અક્ષયનો ખતરનાક અંદાજ! બર્થડેના દિવસે ખિલાડી કુમારની ખાસ જાહેરાત

2. Duleep Trophy Final : વૈભવ સૂર્યવંશી ફરી ફ્લોપ,બીજી ઇનિંગમાં બનાવ્યા માત્ર આટલા રન

3. Gujarat Weather News: રાજ્યના આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

4. Surendranagar News : લોકમેળાની રાઇડ બની મોતનું કારણ! 12 વર્ષની કિશોરીના મોત મામલે ઓપરેટર સામે ફરિયાદ

5. Vijay Mallyaએ ઉપરાછાપરી કરી પોસ્ટ, કહ્યું- ‘ભાગેડું નથી… 6 હજાર કરોડ લીધા ઉધાર, પણ વસૂલ્યા 14 હજાર કરોડ!’

6. Nepal Floods News: પાંચ હજારથી વધુ લાપતા લોકોના મૃતદેહ વિના જ શરૂ કરાયા અંતિમ સંસ્કાર, જાણો કેમ?

7.’રાહુલ ગાંધી VVIP નથી’ સુપ્રીમ કોર્ટમાં દલીલ, ‘બધા માટે નિયમ સરખા’ CJIએ કરી સ્પષ્ટતા

8. Ahmedabad News : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારીના પતિને હાઇકોર્ટમાંથી મોટી રાહત, અપહરણનો અસ્વીકાર કરતાં ધરપકડ પર સ્ટે

9. Gold Silver Price Today: આજે પણ સસ્તુ થયુ સોનું, જાણી લો 24 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

10. કોંગ્રેસ MLA પર રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આક્ષેપ, ઇમરાન ખેડાવાલા પર પ્રવિણ માળીએ લગાવ્યા ગંભીર આરોપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *