ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના મુખ્ય પસંદગીકાર (Chief Selector) તરીકે અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થયો છે. 4 જુલાઈ, 2023 ના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે અજિત અગરકરને નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય પસંદગીકાર તરીકે, તેમણે છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી હતી. અગરકરનો કાર્યકાળ સિદ્ધિઓથી ભરેલો રહ્યો છે. દરમિયાન BCCIથી અજીત અગરકર કેટલુ કમાતા હતા જાણો તેમની કુલ નેટવર્થ કેટલી છે.
અજિત અગરકરની વિદાય, ચીફ સિલેક્ટર તરીકે કમાયા કરોડો રૂપિયા, જાણો તેમની કુલ નેટવર્થ
📅 Published: October 8, 2026 |
📂 Category: cricket
