નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદી ખેલૈયાઓ ગરબાના નવા સ્ટેપ્સની સાથે પોતાના ટ્રેડિશનલ લૂકને લઈને પણ ભારે ઉત્સાહિત છે. તાજેતરમાં જ અમદાવાદના જાણીતા ‘વાઘા ક્લોથિંગ’ ના અવનવા અને આકર્ષક ટ્રેડિશનલ આઉટફિટમાં સજ્જ થઈને ખેલૈયાઓએ ‘લાલ સનેડો’ ના તાલે મનમોહક ગરબા સ્ટેપ્સ કર્યા હતા.
અમદાવાદીઓમાં ગરબાની રમઝટ સાથે ટ્રેડિશનલ લૂકનો ક્રેઝ:વાઘા ક્લોથિંગના અવનવા આઉટફિટમાં ખેલૈયાઓનો અનોખો અંદાજ
📅 Published: October 4, 2026 |
📂 Category: gujarati-news
