ઈમરાન ખાનને દેશ છોડવા આદેશ, UPથી લઇને રાજસ્થાન સુધી વાતાવરણમાં પલટો, શેરમાર્કેટમાં પરત ફરી રોનક સહિતના સમાચાર

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.  Rajkot News:સોની વેપારીની હત્યાના કેસમાં થયો મોટો ખુલાસો, જાણો કોણે ઘટનાને અંજામ આપ્યો હતો

2. Kheda News: ડાકોરમાં નવરાત્રીની મધરાત્રે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ, એક મહિલા સહિત 9 લોકો ઈજાગ્રસ્ત

3. ધર્મ બદલ્યો તો હવે અનામતનો લાભ નહીં મળે, SCએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

4. Gold Silver Price Today: નવરાત્રિમાં સોનાની ચમક પડી ફિક્કી ? જાણો 10 ગ્રામ સોનાનો શું છે ભાવ ?

5. Weather Updates: UPથી લઇને રાજસ્થાન સુધી વાતાવરણમાં પલટો, ભારે વરસાદ સાથે કરાની ચેતવણી,ઓરેન્જ એલર્ટ જાહેર

6. Imran Khan: 28 ઓક્ટોબર સુધી દેશ છોડી દે અભિનેતા ઇમરાન ખાન, મુંબઈ પોલીસે કેમ ફટકારી નોટિસ

7. તહેવારોની સિઝનમાં ખાંડની સંગ્રહખોરી પર કેન્દ્ર સરકારનો સપાટો, સ્ટોક મર્યાદા 2,000થી ઘટાડીને 1,000 ક્વિન્ટલ કરાઈ

8. IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની શરમજનક હાર, કેપ્ટન શ્રેયસ ઐય્યરે આ લોકો પર ફોડ્યું હારનું ઠીકરું

9. US Ukraine: અમેરિકાએ અધવચ્ચે છોડી દીધો યુક્રેનનો સાથ, ટ્રમ્પથી નારાજ થયા ઝેલેન્સ્કી

10. Stock Market Opening: શેરમાર્કેટમાં પરત ફરી રોનક, સેન્સેક્સમાં 507.59 પોઇન્ટનો ઉછાળો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *