રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન થાય તો ટ્રાફિક પોલીસ ચલણ કરી શકે છે. પરંતુ ઘણા વાહનચાલકોના મનમાં સવાલ હોય છે કે એક જ દિવસે એક વખત ચલણ થઈ ગયા બાદ ફરીથી ચલણ થઈ શકે કે નહીં?
એકવાર ચલણ કપાયા બાદ ફરી ચલણ થાય કે નહીં?, જાણો ટ્રાફિકનો નિયમ
📅 Published: September 5, 2026 |
📂 Category: Business
