એશિયન ગેમ્સ 2026માં ભારતની ધમાકેદાર શરૂઆત, જમ્મુમાં ISI હનીટ્રેપનો પર્દાફાશ અને તેલ લૂંટવા લોકોની દોડધામ

📅 Published: September 20, 2026 | 📂 Category: India National

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

1. Amreli: બગસરા-ધારી બાયપાસ પર કન્ટેનર પલટતાં હજારો લિટર તેલ રોડ પર વહ્યું, લોકોમાં તેલ ભરવા દોડધામ

2.Sabarkanthaના ખેડબ્રહ્મામાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો

3.Asian Games 2026: શૂટિંગમાં ભારતની ધમાકેદાર શરૂઆત; શૂટિંગમાં બે સિલ્વર, મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં

4.Jammu ISI Honey-Trap: રોમાન્સથી ભરેલી વાતો… ISIના હનીટ્રેપમાં એવો ફસાયો કે સેનાની લાઈવ ફીડ આપવા લાગ્યો કઠુઆનો ડ્રાઈવર

5.Indian Railways: ભારત બનાવશે 350 kmphની સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેન, જાણો કયા રૂટ પર દોડશે ટ્રેન

6.Vadodara: સિકંદરપુરા ગામે રામદેવપીરના નેજા યાત્રામાં 8 થી 10 યુવાનોને લાગ્યો વીજ કરંટ! સરઘસમાં દોડધામ

7.Rajkot News : પારેવડી ચોકમાં ડીજે ભરેલી આઈશરે મચાવ્યો હાહાકાર, 2 રીક્ષા અને 3 બાઈકને અડફેટે લેતાં દર્દનાક દુર્ઘટના

8.Asian Games 2026માં અનોખી વ્યવસ્થા,ખેલાડીઓ માટે હોટેલ નહીં પણ ક્રૂઝ શિપ કેમ?

9.Moscow Drone Attack: આકાશમાંથી વરસી તબાહી, એક તેલ રિફાઇનરી અને મકાનને થયુ નુકસાન

10.Ahmedabad: રાજ્યમાં ચોમાસાની વિદાય પૂર્વે મેઘરાજાની તોફાની બેટિંગ, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *