ઓખાના દરિયામાં બોટ ડૂબી અને સુરતમાં ચલણી નોટોની તંગી; લાખો ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 277 મત

📅 Published: October 31, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Dwarka News : ઓખા દરિયાકાંઠે મોટી દુર્ઘટના, મશીનરીમાં આગ લાગ્યા બાદ માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ…

2.Surat: શહેરમાં નાની ચલણી નોટોના બંડલો ખૂટી પડ્યા; બેંકોએ હાથ જોડ્યા, ‘નવી નોટોનો આગ્રહ ન રાખો

3.Ahmedabadમાં રૂ. 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો પર્દાફાશ, સરહદી વિસ્તારોમાંથી ડ્રગ્સ સપ્લાય થતું હોવાનો ખુલાસો

4.Yuvraj Singh Biopic : ક્રિકેટના સિક્સર કિંગની કહાની હવે સિનેમાઘરોમાં, જાણો ક્યારે શરૂ થશે યુવરાજની બાયોપિકનું શૂટિંગ!

5.Vadodaraમાં સુરક્ષાનું કવચ મજબૂત, શહેરમાં 2,700 થી વધુ CCTV કેમેરા દ્વારા પોલીસ અને પાલિકા તંત્ર રાખશે સંયુક્ત નજર!

6.Gujarat વાસીઓ તૈયાર રહેજો! કમોસમી વરસાદના ઝાપટાં બાદ હવે ફરી વધશે ગરમી અને ઉકળાટ!

7.CM યોગીએ કર્યો મોટો દાવો! ‘મતદાર યાદીમાંથી 1.27 કરોડ હિન્દુઓના નામ ગાયબ’

8.Gandhinagar મનપામાં ACBના દરોડા: CNCD શાખાનો આઉટસોર્સ કર્મચારી રૂ.22 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો!

9.Ahmedabad: નારણપુરામાં AMTS બસએ બાઈકચાલકને અડફેટે લીધો, પાછળનું ટાયર યુવક પર ફરી વળ્યું

10.Rajasthan Panchayat Electionsમાં પવન સાહુનો ફલોપ શો, સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ, ચૂંટણીમાં માત્ર 277 મત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *