સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Tiger Shroff Firing: શૂટરોની ધરપકડ મામલે મુંબઇ પોલીસની પીસી
2. Sandesh Navratri 2026 Contest: ખેલૈયાઓની આતુરતાનો અંત, જાણો કોણ બન્યા 17 અને 18 ઓક્ટોબરના વિજેતા
3. Asian Para Games: નિશાદ કુમારની ગોલ્ડન છલાંગ, પહેલી જ લોંગ જમ્પ સ્પર્ધામાં જીત્યો મેડલ
4. SC: મંદિરની જમીન દેવતાની, સરકારની નહીં! તમિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ટેકો
5.Chief Selector: ટીમ ઈન્ડિયાને મળ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પવારની પણ પસંદગી સમિતિમાં એન્ટ્રી
6. Valsadના વેજલપુરમાં ભંગારના ગોડાઉનમાંથી સરકારી સાયકલો મળતાં મચ્યો ખળભળાટ!
7. Lawrence Bishnoi: સલમાનને કહો માફી માંગી લે, લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈનું નિવેદન
8. Gujarat News: અમદાવાદ સહિત 6 શહેરોમાં 29 સ્થળે EDના દરોડા, 200 કરોડના એકાઉન્ટ ફ્રીઝ
10. Meta: એકતરફી નેરેટિવ ન બતાવો, લોકોના કન્ટેન્ટના અલ્ગોરિધમની સમીક્ષા કરો; કેન્દ્રની મેટાને સૂચના
