ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 500 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ ડ્રગ્સ લઈને આવી રહેલા પાંચેય શખસ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે.આ ડ્રગ્સનો જથ્થો લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતો હતો તે પહેલાં જ ATSની ટીમે ઝડપી પાડ્યો છે. ATSએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે. હાલ ઝડપાયેલા પાંચેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
ગુજરાત ATSએ 5 પાકિસ્તાનીને ઝડપ્યા:લક્ષદ્વીપના દરિયામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન, 500 કિલોથી વધુ ડ્રગ્સ લઈ બોટમાં આવતા હતા
📅 Published: September 30, 2026 |
📂 Category: gujarati-news
