ઘોડાસરના મહાદેવ સ્મિત ખાતે ગણેશ મહોત્સવ ૨૦૨૬ દરમિયાન ગણપતિ દાદાને ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે ફ્લેટના તમામ નાગરિકોએ ભવ્ય દર્શનનો લાભ લીધો હતો. દાદાને વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી. મહિલા સમિતિએ રંગોળી અને ફૂલોથી શણગાર કરીને આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ઘોડાસરના મહાદેવ સ્મિત ખાતે ગણેશ મહોત્સવમાં અન્નકૂટ દર્શન:૨૦૨૬ માં ગણપતિ દાદાને વિવિધ વાનગીઓ અર્પણ કરાઈ, નાગરિકોએ લાભ લીધો
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
