સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. NTAએ 2026-27 માટે પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર, JEE Main અને CMATની એક્ઝામ આ તારીખે યોજાશે
2. Delhi: PM Modiએ જન્મદિવસે સેમિકોન ઇન્ડિયા 2026નું કર્યુ ઉદ્ઘાટન, 52 દેશ જોડાયા
3. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, દવા સંબંધિત નિયમોમાં થયા મસમોટા ફેરફાર
5. South Africa: બ્રિક્સથી પાછા ફર્યા બાદ રાષ્ટ્રપતિ રામાફોસા બીમાર! વિદેશ મંત્રાલયે દાવાને ફગાવ્યા
7. Happy Birthday PM Modi: દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે, PM Modiએ શેર કરી પોસ્ટ, જુઓ Video
8. Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી
9. Stock Market Opening: શેરબજારનું ફ્લેટ ઓપનિંગ, સેન્સેક્સ 74,357 અંકે ખૂલ્યો
