જમીન વિવાદમાં જગદીશ ઠાકોરનું નામ, સાબરમતી જેલ બની ગઈ લોરેન્સનો અડીખમ કિલ્લો!, ભારતીય મહિલા ક્રિકેટરે લીધી નિવૃત્તિ

📅 Published: October 23, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Sushant Singh Rajput Case: રાત્રે રિયાએ મને મેસેજ કર્યો હતો, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે અભિનેત્રી સ્મિતા જયકરે કર્યો મોટો ખુલાસો

2. Sandesh Digital Explainer: સાબરમતી જેલ બની ગઈ લોરેન્સનો અડીખમ કિલ્લો! માત્ર 535 કિમી દૂર હોવા છતાં મુંબઈ પોલીસના હાથ કેમ બંધાયેલા

3. Cricket News : માત્ર 30 વર્ષની ઉંમરે ભારતીય મહિલા ક્રિકેટરે લીધી નિવૃત્તિ, 2016માં કર્યું હતું ડેબ્યૂ!

4. Ahmedabad: ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમી વધશે; બંગાળની ખાડીના લો પ્રેશરની પર અસર નહીં

5. Alberta Immigration Ban: કેનેડાને બે ભાગમાં વિભાજીત થવાથી બચાવનારા ભારતીયો પર કાર્યવાહીની તૈયારીઓ, જાણો શુ છે મામલો?

6. iPhone Duo: આજથી iPhone Duoની ડિલિવરી શરૂ! પરંતુ કંપનીએ રાખી એવી શરત, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

7. US Canada Tariff Dispute: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં કેનેડાની દખલગીરીથી ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતિત, જાણો શુ છે મામલો?

8. Daren Sammy tweet : ‘હવે કોઈ સ્કોર સુરક્ષિત નથી!’ ડેરેન સેમીના પોસ્ટથી ક્રિકેટ જગતમાં બવાલ

9. BCCIનો મોટો નિર્ણય! 21 વર્ષના શિખર મોહનની ઇન્ડિયા Aમાં એન્ટ્રી

10. Gandhinagar News: ખોરજ જમીન વિવાદમાં થયેલા ખેડૂતના અપહરણ કેસમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનું નામ ઉછળ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *