જામનગરના બેડેશ્વર મહાદેવ મંદિર 550 વર્ષ જૂનું:શ્રાવણના ત્રીજા સોમવારે જંગલેશ્વર સ્વરૂપના દિવ્ય દર્શન

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલું ઐતિહાસિક બેડેશ્વર મહાદેવ મંદિર આશરે 550 વર્ષ જૂનું છે. આ મંદિર પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે. તે જામનગરના સુપ્રસિદ્ધ શિવાલયોમાં તેમની ગણના થાય છે. શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી બેડેશ્વર મહાદેવ મંદિરમાં જંગલેશ્વર સ્વરૂપના દિવ્ય દર્શન યોજાયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *