જામનગરની કોરિયોગ્રાફરના અવનવા ગરબા સ્ટેપ:ઈંધણાં વીણવાં ગૈ'તી સોન્ગ પર અનુષ્કા અગ્રવાલ ફૂલ એનર્જી સાથે ગરબે ઘૂમી

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રિ-2026ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જામનગરમાં કોરિયોગ્રાફર અનુષ્કા અગ્રવાલ નવરાત્રિમાં અવનવા સ્ટેપ સાથે ધૂમ મચાવવા તૈયાર થઈ ગઈ છે. ઈંધણાં વીણવાં ગૈ’તી સોન્ગ પર ગરબે ઘૂમતી જોવા મળી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *