​જૂનાગઢના ચોરવાડમાં SMCનો દરોડો,35થી વધુ જુગારીઓ ઝડપાયા:રોકડ રૂપિયા, વાહનો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલની જપ્ત

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

​જૂનાગઢના ચોરવાડમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) ડેલામાં ચાલતા હાજર-વડલીના જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 35થી વધુ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. SMCની ટીમે સ્થળ પરથી રોકડ રૂપિયા, વાહનો અને મોબાઈલ ફોન સહિતનો વિપુલ પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરીને તેની ગણતરી હાથ ધરી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આ દરોડા બાદ વડાલ, મુબારકબાદ અને તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય જુગારધામ પર સન્નાટો છવાઈ જતાં તુરંત બંધ થઈ ગયા છે.
જુગારીઓ પકાડાયા બાદની 3 તસવીર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *