ટાઈગર શ્રોફ કેસમાં સનસનીખેજ ખુલાસો, બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય,તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Crime News: શું નશાખોરીના રવાડે ચડી રહ્યું છે ગુજરાત? ઓક્ટોબર મહિનામાં જ કરોડોનું ડ્રગ્સ ઝડપાતા યુવાનોના ભવિષ્ય સામે ગંભીર જોખમ

2. Ishan Kishan બહાર થતાં વૈભવની લાગી લોટરી! બીજા T20માં મળશે તક?

3. Europe: 100 અબજ ડોલરનું વચન ક્યાં ગયું? પીયૂષ ગોયલે યુરોપને પૂછ્યો સીધો સવાલ

4. Tiger Shroff કેસમાં સનસનીખેજ ખુલાસો! રેપિડો રાઇડર બનીને 1 વર્ષથી રેકી કરી રહ્યો હતો શૂટર

5. Face Off With China: અરુણાચલ બોર્ડર પર ચીન સાથે Face OFF યથાવત ! ITBP DGએ કહ્યું અમે જડબાતોડ જવાબ આપવા તૈયાર

6. Stock Market Opening: શેરબજારની દમદાર શરૂઆત, 295.94 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો સેન્સેક્સ

7. Petrol Diesel Price Today: સાઉદી અરબ પર હુમલાથી કાચા તેલના ભાવમાં ભડકો.. હવે વધી જશે પેટ્રોલ ડીઝલના ભાવ?

8. Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય, દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

9. Earthquake: ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત

10.  CNG Gas Rate: અદાણી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ કેટલો થયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *