ટ્રમ્પે એસ્કેલેટર પર જિનપિંગનો હાથ પકડ્યો:ચાલુ બેઠકે અમેરિકન રાષ્ટ્રપતિ સૂઈ ગયા, પુતિન પરમાણુ બ્રીફકેસ લઈને પહોંચ્યા; ત્રણ મહાસત્તાઓની 10 સૌથી ચર્ચિત ક્ષણો

📅 Published: November 19, 2026 | 📂 Category: International

ચીનના શેનઝેનમાં 18 અને 19 નવેમ્બરે APEC સમિટ યોજાઈ. તેમાં દુનિયાની ત્રણ મોટી તાકાતો અમેરિકા, ચીન અને રશિયાના નેતાઓ એકસાથે જોવા મળ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રિપક્ષીય બેઠકમાં સામેલ થયા. આ દરમિયાન કેટલીક એવી ક્ષણો પણ જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. ટ્રમ્પે સીડીઓ ચઢતી વખતે જિનપિંગનો હાથ પકડ્યો, જ્યારે પુતિન સાથે ન્યૂક્લિયર બ્રીફકેસ પણ જોવા મળ્યું. દાવો છે કે સમિટ દરમિયાન ટ્રમ્પ સૂઈ ગયા હતા. જુઓ APEC સમિટની 10 ખાસ ક્ષણો… 18 નવેમ્બરે ત્રણેય નેતાઓએ સાથે ડિનર કર્યું…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *