તિલક વર્માનો અનોખો રેકોર્ડ, T20 ક્રિકેટમાં કોઈ અન્ય બેટ્સમેન હાંસલ નથી કરી શક્યો

📅 Published: October 10, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટર તિલક વર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાંચીમાં રમાયેલી આ મેચમાં તેણે માત્ર 18 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા આ મેચ દરમિયાન તિલક વર્માએ T20 ક્રિકેટમાં પોતાના 5000 રન પણ પૂરા કર્યા હતા. આ સાથે તેની બેટિંગ સરેરાશ અને સ્ટ્રાઇક રેટને લગતા આંકડા પણ ચર્ચામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *