સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Rajkot News: નગરસેવકોને પણ નડી મોંઘવારી! માનદ વેતન-ભથ્થા વધારવા CMને લખ્યો પત્ર
- Indian Armyમાં જોડાવવાની સોનેરી તક: ARO જામનગર હેઠળના 13 જિલ્લાના યુવાનો માટે અગ્નિવીર ભરતી રેલીનું એલાન
- Iranની 7 શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ નહીં ખૂલે, અમેરિકાને સીધો સંદેશ
- North Korea Missile Power: કિમ જોંગ ઉને લોન્ચ કરી એઆઈથી સજ્જ મિસાઈલ, હવામાં બદલી શકશે રસ્તો
- Donald Trumpએ કરી Super Intelligence Forceની રચના, સીધી વ્હાઇટ હાઉસને કરશે રિપોર્ટ!
- Munich Leaders Meeting: એસ.જયશંકરે કહ્યું, અમેરિકાએ પોતાની રણનીતિથી જાતે જ દુનિયામાં એકલા પડી જવાનું પસંદ કર્યું!
- Pakistani એજન્ટ સાથે ઓનલાઇન મિત્રતા ભારે પડી! મહિલા જાસૂસને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ભારતીય નાવિકની ધરપકડ
- PM Kisan યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોને લઈને મોટા સમાચાર
- FSSAI: શું તમે પણ એવરેસ્ટનો જીરા પાવડરનો કરો છો ઉપયોગ? તો ચેતી જજો, ખાવા માટે નથી સુરક્ષિત!
- Delhi: જંતર-મંતર પર વિરોધ વચ્ચે અમને ખોટી રીતે સ્પર્શ કર્યો… ત્રણ મહિલા પત્રકારોનો દિલ્હી પોલીસના ACP પર ગંભીર આરોપ
