નાઈજીરિયામાં લઠ્ઠાકાંડ, રાજ્યમાં વરસાદ, પ્રખ્યાત કોમેડિયનનું અકસ્માતમાં મોત

📅 Published: September 17, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

  1. Bengaluru Acid Attack: બેંગલુરુમાં નર્સ પત્ની પર પતિએ એસિડ ફેંકીને કર્યો ચાકુથી હુમલો, આરોપી ઝડપાયો
  2. Ukraineમાં બ્રિટિશ ગુપ્તચર Major Paul Wilkesનું માર્ગ અકસ્માતમાં મોત, શું આ Russian Agentની ચાલ કે કોઈ રહસ્યમય મિશન?
  3. HAL બેંગલુરુમાં IAFને તેજસ ટ્વીન સીટર અને એચટીટી-40 ટ્રેનર વિમાન સોંપશે, રક્ષા મંત્રી રહેશે ઉપસ્થિત
  4. નાઈજીરિયામાં ઝેરી દારૂ પીવાથી 48 લોકોના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ
  5. Amreli : પિતાએ પહેલા પુત્રીનું ગળું દબાવ્યું, પછી પોતે ફાંસો ખાધો, હાડિડા ગામમાં ફેલાઇ અરેરાટી
  6. Vav-Tharadમાં બે દિવસના વિરામ બાદ વરસાદનું મનમોહક આગમન, ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત
  7. India Art Fair: અમદાવાદમાં કલા અને ડિઝાઇનના મોટા કાર્યક્રમ, 19-20 સપ્ટેમ્બરે મુખ્ય પ્રદર્શન
  8. Vadodaraમાં નકલી ફૂડ સેફ્ટી ઓફિસરનો કારસો: રેડની ધમકી આપી QR કોડથી નાણાં પડાવવાનો પ્રયાસ!
  9. Surat Crime News: 659 ગ્રામ સોનાની ઠગાઈ કરનાર પશ્ચિમ બંગાળથી ઝડપાયો
  10. Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો…?

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *