નેતન્યાહુનું ગણિત ખોરવાયું! બહુમતી ન મળી, આરોગ્ય મંત્રીની હાજરીમાં નકલી ડોક્ટરને એવોર્ડ, ફ્લાઇટ ટિકિટના ભાડા આસમાને

📅 Published: October 29, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.  Gujarat Weather News: આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા, તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ઘટશે

2. PAN card case: આઝમ ખાન અને અબ્દુલ્લા જેલમાંથી આવશે બહાર, બે પાન કાર્ડ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન

3. Silver Price Crash: એક જ ઝટકામાં ચાંદી થઇ 2600 રૂપિયા સસ્તી, જાણો 1 કિલોની કિંમત

4. IND VS ZIM: ટીમ ઈન્ડિયામાં અંદરખાને બધું બરાબર નથી? જુઓ આ ચોંકાવનારો વાયરલ વિડીયો!

5. Israel Election Results: નેતન્યાહુનું ગણિત ખોરવાયું! બહુમતી ન મળી, જેેને ‘વોટ ચોર’ કહ્યા, એ જ આરબ પક્ષોનો લેવો પડશે સહારો!

6. Brazil Election Fraud: ‘લૂલા અને સુપ્રીમ કોર્ટે વોટ ચોરી કર્યા’, મિયામી પહોંચીને ફ્લાવિયો બોલ્સોનારોએ કર્યા ગંભીર આરોપ

7. Cancer Medicines: કેન્સરની 543 દવાઓ થઈ સસ્તી…! દર્દીઓને મળશે હવે રાહત, સુપ્રીમના આદેશ બાદ ભાવમાં થયો ઘટાડો

8. Surat News: આરોગ્ય મંત્રીની હાજરીમાં નકલી ડોક્ટરને એવોર્ડ આપી સન્માનિત કરાયો

9. Tiger Shroff : ફાયરિંગ કેસમાં ટાઇગર શ્રોફનું નિવેદન નોંધાયું, હુમલા પહેલાં ધમકી મળી હતી કે નહીં? જાણો શું કહ્યું

10. Flight Price Hike: દિવાળી પહેલા ફ્લાઇટ ટિકિટના ભાડા આસમાને, દિલ્હી કોલકાતાનું ભાડું 78,000ને પાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *