નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે નેપાળમાં ભારે તબાહી મચી ગઈ. ઉપરના થમ્બ ઈમેજ પર ક્લિક કરીને જુઓ તબાહીનો વીડિયો…
નેપાળમાં પૂરનો પ્રકોપ:નારાયણી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે અડીખમ ઊભી રહી ભગવાન બુદ્ધની પ્રતિમા!
📅 Published: August 26, 2026 |
📂 Category: International
