નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે નેપાળમાં ભારે તબાહી મચી ગઈ. ઉપરના થમ્બ ઈમેજ પર ક્લિક કરીને જુઓ તબાહીનો વીડિયો…
નેપાળ-ચીન સરહદે કુદરતી પ્રકોપ:ભોટે કોશી નદીમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ
📅 Published: August 26, 2026 |
📂 Category: International
