પરંપરાગત વસ્ત્રથી લઇને ગ્લેમરસ સ્ટેટમેન્ટ

📅 Published: October 26, 2026 | 📂 Category: Nari

ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં સાડીનું સ્થાન હંમેશાં વિશેષ રહ્યું છે. સમય બદલાયો છે, ફેશનના પ્રવાહો બદલાયા છે, પરંતુ સાડીનું આકર્ષણ ક્યારેય ઓછું થયું નથી. તાજેતરમાં બોલિવૂડની અગણિત અભિનેત્રીઓ એરપોર્ટ પર, રેડ કાર્પેટ પર, મૂવી પ્રમોશન દરમિયાન અને ફેસ્ટિવલ પ્રસંગોએ વિવિધ જગ્યાએ સાડી પહેરીને સ્પોટ થઈ છે, જેણે આ સુંદર વસ્ત્રને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.

દીપિકા પાદુકોણ, કરીના કપૂર, માધુરી, રાની મુખરજી વગેરે જેવી સ્ટાર્સ સાડીમાં જ્યારે ઐશ્વર્યા ઇન્ડોવેસ્ટ અને પ્રિયંકા વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. આજની અભિનેત્રીઓ પરંપરાગત સાડીને આધુનિક ટ્વિસ્ટ સાથે અપનાવી રહી છે. મોર્ડન બ્લાઉઝ ડિઝાઇન અને યુનિક ડ્રેપિંગ સ્ટાઈલ યુવતીઓમાં ભારે લોકપ્રિય બની રહી છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *