પાળીયાદ પોલીસ સ્ટેશન દ્વારા બાબરકોટમાં લોક દરબાર યોજાયો:PI રાઠોડ અને PSI ગોહિલે આગેવાનો-વડીલો સાથે પ્રશ્નોની ચર્ચા કરી

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન દ્વારા બાબરકોટ ગામમાં લોક દરબાર યોજાયો હતો. આ દરબારનું આયોજન PI રાઠોડ અને PSI ગોહિલે કર્યું હતું. આ લોક દરબારમાં પાળીયાદના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હાજર રહેલા લોકો સાથે અનેક પ્રશ્નો પર ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ લોક દરબાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *